Rangeela Raja Lyrics In Gujarati Sung by Gaman Santhal.Rangeela Raja Lyrics In Gujarati Written by Rajan Rayka, Dhaval Motan.

Rangeela Raja Lyrics In Gujarati

/ રંગીલા રાજા /

રંગીલા રાજા

અમે રંગીલા રાજા     

હે રંગીલા રાજા

અમે રંગીલા રાજા                           

હાવજના કાળજા અમે રંગીલા રાજા    

હે હાવજના કાળજા અમે રંગીલા રાજા


                                             

લેર પોણી ને મજા અમે રંગીલા રાજા        

હે મારી ચોક્લેટી અદા લોક સૌવ કોઈ ફિદા 

મારી ચોક્લેટી અદા લોક સૌવ કોઈ ફિદા 

એ મારે ભાઈબંધ જાજા અમે રંગીલા રાજા

હાવજના કાળજા અમે રંગીલા રાજા


હે રાજા ...             

હે રાજા ...                            


એ લાઈફ તો જીવું છુ હુ તો મોન થી         

ફરવા માટે ગાડી મગાવું ફોરેનથી

એ લાઈફ તો જીવું છુ હુ તો મોન થી         

ફરવા માટે ગાડી મગાવું ફોરેનથી              

એના સીમ્પલ સાદા છે મોટા ઇરાદા 

ના સીમ્પલ સાદા છે મોટા ઇરાદા

એ ચારેયકોર ચર્ચા અમે રંગીલા રાજા

હે હાવજના કાળજા અમે રંગીલા રાજા


એ ગળામાં ગોલ્ડન ને મોટી જોને ચેન છે.                               

આખી દુનિયા તો જબરી લ્યા ફેન છે. 

ગળામાં ગોલ્ડન ને મોટી જોને ચેન છે.                               

આખી દુનિયા તો જબરી લ્યા ફેન છે.          

અલગ છે કાયદા ના જોવુ ફાયદા     

અલગ છે કાયદા ના જોવુ ફાયદા               

મારકેટ મા મજા અમે રંગીલા રાજા

હે હાવજના કાળજા અમે રંગીલા રાજા

હે મારી ચોક્લેટી અદા લોક સૌવ કોઈ ફિદા

મારી ચોક્લેટી અદા લોક સૌવ કોઈ ફિદા 


એ મારે ભાઈબંધ જાજા અમે રંગીલા રાજા

હે હાવજના કાળજા અમે રંગીલા રાજા

લેર પોણી ને મજા અમે રંગીલા રાજા

હાવજના કાળજા અમે રંગીલા રાજા

લેર પોણી ને મજા અમે રંગીલા રાજા

હે રાજા 


   

Song - Rangeela Raja

Singer - Gaman Santhal

Music - Jitu Prajapati

Lyrics - Rajan Rayka, Dhaval Motan

Producer - Manoj N Jobanputra

Label - Studio Saraswati