Pahelo Pahelo Pyar - Alpesh Panchal

Singer & Music - Alpesh Panchal

Lyrics - Lalo Ravat , Label - Sargam Studio

 

Pahelo Pahelo Pyar Lyrics in Gujarati

| પહેલો પહેલો પ્યાર લિરિક્સ ગુજરાતીમાં |

 

તુજ મારી જિંદગીનો પહેલો પહેલો પ્યાર

તુજ મારી જિંદગીનો પહેલો પહેલો પ્યાર

તું ધડક તું દિલ મારૂં તું છે દિલનો તાર

શ્વાસ આવે જાય છે બસ લઈને તારૂં નામ

તુજ મારી જિંદગીનો પહેલો પહેલો પ્યાર

તુજ મારી જિંદગીનો પહેલો પહેલો પ્યાર

ગુજરાતીબીટ.કોમ


તારી યાદોના સહારે જીવતા અમે

ચેહરો તારો આંખ સામે લઇ ફરતા અમે

તારી યાદોના સહારે જીવતા અમે

ચેહરો તારો આંખ સામે લઇ ફરતા અમે

આવી જાને આંખ ને બસ તારો છે ઇન્તજાર

સમજી જાને પ્યાર મેં ઓરે મારા દિલદાર

ઓરે મારા પ્યાર

તુજ મારી જિંદગીનો પહેલો પહેલો પ્યાર

તુજ મારી જિંદગીનો પહેલો પહેલો પ્યાર