Mari Mata Joi Lese Lyrics in Gujarati
Mari Mata Joi Lese Lyrics in Gujarati
| મારી માતા જોઈ લેશે લિરિક્સ ગુજરાતીમાં |
એ તે મારી હારે ખોટું કર્યું
જા મારી માતા જોઈ લેશે
બજાર વચ્ચે કોલર જાલ્યો
માતા મારી જોઈ લેશે
હે ...તારી વાહે મારી માતા આવશે
ધનોત પનોત તારૂં કાઢી નાખશે
તારી વાહે મારી માતા આવશે
ધનોત પનોત તારૂં કાઢી નાખશે
ગોંડો થઈને ફર્યા કરીશ
એ ગોંડો થઈને ફર્યા કરીશ
માતાને મારી યાદ કરીશ
એ તે મારી હારે ખોટું કર્યું
જા માતા મારી જોઈ લેશે
હો હાલતાને ચાલતા તને ધુણાવશે
ધોળા દિવસે તને તારા દેખાડશે
એ મારી માતા તારા સપનામાં આવશે
અડધી રાતે તારે જાગવું પડશે
હે ...ભુવા પાવલીયા કરી થાકીશ
પછી મારી જોડે નમતો આવીશ
મારી માતા કે એ કરવું પડશે
મારી માતા કે એ કરવું પડશે
સાતવાર નમવું પડશે
એ મારી હારે ખોટું કર્યું
જા માતા મારી જોઈ લેશે
Mari Mata Joi Lese - Aakash Thakor
Singer : Aakash Thakor
Lyrics : Harshad Mer & Prakash Jay Goga
Music : Mayur Nadiya , Label : Jigar Studio