Janu Maro Jiv Lai Gayi Lyrics in Gujarati
| જાનુ મારો જીવ લઈ ગઈ લિરિક્સ ગુજરાતીમાં |
Janu Maro Jiv Lai Gayi Lyrics in Gujarati
| જાનુ મારો જીવ લઈ ગઈ લિરિક્સ ગુજરાતીમાં |
હે અલ્યા હે
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા...
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..
કર્યો કાળો કેર
જાનુ મારો જીવ તું લઈ ગઈ.
જાનુ મારો જીવ તું લઈ ગઈ..
હે અલ્યા હે
જે છાયડે બેઠી એ ઝાડને વાઢયા..
જે છાયડે બેઠી એ ઝાડને વાઢયા...
કયા ગુના ના વેર વાળ્યા
જાનુ મારો જીવ તું લઈ ગઈ
ચીયા વાળ્યાં વેર
જાનુ મારો જીવ તું લઈ ગઈ
હે અલ્યા હે
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..
હે તારા માટે જીવ હું આલ્તો
અરે રે દિલ થી કરતો તને પ્રેમ
પણ મનમાં તારા મેલ હતો
અરે રે હું હમજી શક્યો ના કેમ
હે અલ્યા હે
ખાધેલી થાળી માં તું થુંકી જઈ..
ખાધેલી થાળી માં તું થુંકી જઈ..
શરમાઈ ના લગાડ
જાનુ મારો જીવ તું લઈ ગઈ..
જાનુ મારો જીવ તું લઈ ગઈ..
હે અલ્યા હે
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..
જાનુ મારો જીવ તું લઈ ગઈ....
જાનુ મારો જીવ તું લઈ ગઈ....
હે તારા ભરોહે હતી મારી જિંદગી
અરે રે તું તો રમણ ભમણ કરી ગઈ
પણ રે બધું રમી તું તો પ્રેમ ની
અરે રે ખોટા ખેલ ખેલી ગઈ
હે અલ્યા હે
હાથ ફેરવી મારુ હાથ લૂંટી ગઈ...
હાથ ફેરવી મારુ હાથ લૂંટી ગઈ...
ના કર્યો જરા વિચાર
જાનુ મારો જીવ તું લઈ ગઈ...
જાનુ મારો જીવ તું લઈ ગઈ...
હે અલ્યા હે
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..
કર્યો કાળો કેર
જાનુ મારો જીવ તું લઈ ગઈ.
જાનુ મારો જીવ તું લઈ ગઈ...
કર્યો કાળો કેર
જાનુ મારો જીવ તું લઈ ગઈ
"Janu Maro Jiv Lai Gayi Lyrics in English"
He Alya Hee
Metha Jaad Na Mul Te Kadhya...
Metha Jaad Na Mul Te Kadhya...
Karyo Kalo Ker
Janu Maro Jiv Tu Lai Gai...
Janu Maro Jiv Tu Lai Gai...
He Alya He
Je Chayade Bethi E Jad Ne Vadhya...
Je Chayade Bethi E Jad Ne Vadhya...
Kaya Guna Na Ver Vaalya
Janu Maro Jiv Tu Lai Gai
Chiya Valya Ver
Janu Maro Jiv Tu Lai Gai
He Alya Hee
Metha Jaad Na Mul Te Kadhya...
Metha Jaad Na Mul Te Kadhya...
He Tara Mate Jiv Hu Aalto
Are Re Dil Thi Karto Tane Prem
Pan Manma Tara Mel Hato
Are Re Hu Hamji Shakyo Na Kem
He Alya He
Khadheli Thali Ma Tu Thuki Jai..
Khadheli Thali Ma Tu Thuki Jai...
Sarmai Na Lagad
Janu Maro Jiv Tu Lai Gai....
Janu Maro Jiv Tu Lai Gai....
He Alya Hee
Metha Jaad Na Mul Te Kadhya...
Metha Jaad Na Mul Te Kadhya...
Janu Maro Jiv Tu Lai Gai...
Janu Maro Jiv Tu Lai Gai...
He Tara Bharohe Hati Mari Jindagi
Are Re Tu To Raman Bhaman Kari Gai
Pan Re Badhu Rami Tu To Prem Ni
Are Re Khota Khel Kheli Gai
He Alya He
Haath Feravi Maru Haath Luti Gai...
Haath Feravi Maru Haath Luti Gai...
Na Karyo Jara Vichar
Janu Maro Jiv Tu Lai Gai....
Janu Maro Jiv Tu Lai Gai....
He Alya He
Metha Jaad Na Mul Te Kadhya...
Metha Jaad Na Mul Te Kadhya...
Karyo Kalo Ker
Janu Maro Jiv Tu Lai Gai...
Janu Maro Jiv Tu Lai Gai...
Karyo Kalo Ker
Janu Maro Jiv Tu Lai Gai
Janu Maro Jiv Lai Gayi - Rakesh Barot
Singer : Rakesh Barot ,
Music : Ravi Nagar & Rahul Nadiya
Lyrics : Chandu Raval ,
Label - Saregama Gujarati