Hal Kana 2.0 Lyrics In Gujarati - Jigardan Gadhavi હાલ કાના
As you showed immense love for Hal Kana. Sur Sagar Music presents Hal Kana 2.0.
Hal Kana 2.0 Lyrics In Gujarati
દ્વારિકા ની શેરીઓ માં મીઠી મોરલીયો રે વાગે
કાના તારી એક ઝલક જોવા કોડ મનમાં જાગે
દ્વારિકા ની શેરીઓ માં મીઠી મોરલીયો રે વાગે
કાના તારી એક ઝલક જોવા કોડ મનમાં જાગે
એ હાલ કાના મને દ્વારિકા દેખાડ
એ હાલ કાના મને દ્વારિકા દેખાડ