Chahat Lyrics in gujarati Sung by Gaman Santhal.Chahat Lyrics Written by Rajan Rayka & Dhaval Motan.

Chahat Lyrics In Gujarati

| ચાહત લિરિક્સ ગુજરાતીમાં |

હો તને મળ્યા પછી દિલ ને રાહત છે

તને મળ્યા પછી દિલ ને રાહત છે

તને મળ્યા પછી દિલ ને રાહત છે

તારી ચાહત છે, તારી ચાહત છે

તારી ચાહત છે, તારી ચાહત છે


મારા હૈયે ને હોઠે તારી વાત છે

મારા હૈયે ને હોઠે તારી વાત છે

તારી ચાહત છે, તારી ચાહત છે

તારી ચાહત છે, પગલી ચાહત છે


હો નશીબદાર છું કે તમે જિંદગી માં આવ્યા

પૂરા થયા સપના જે હતા રે સજાવ્યા

નશીબદાર છું કે તમે જિંદગી માં આવ્યા

પૂરા થયા સપના જે હતા રે સજાવ્યા


તને મળ્યા પછી દિલ ને રાહત છે

તને મળ્યા પછી દિલ ને રાહત છે

તારી ચાહત છે, તારી ચાહત છે

પગલી ચાહત છે, તારી ચાહત છે

gujaratibit.com


તારી ચાહત છે, પાગલ ચાહત છે

તારી ચાહત છે, દિલ માં ચાહત છે


હો તારા પ્રેમ ની એવી અસર છે

ઘડી ના ફાવે મને તારા વગર રે

હો મારા જેવી પણ તારે હાલત છે

મને પડી ગયી એક તારી રે લત છે


હો એક પળ મારા થી ના જતા દૂર

જીવવા માટે છે તારી જરૂર

એક પળ મારા થી ના જતા દૂર

જીવવા માટે છે તારી જરૂર...


તને મળ્યા પછી દિલ ને રાહત છે

તને મળ્યા પછી દિલ ને રાહત છે

તારી ચાહત છે, તારી ચાહત છે

પગલી ચાહત છે, તારી ચાહત છે


તારી ચાહત છે, પાગલ ચાહત છે

તારી ચાહત છે, દિલ માં ચાહત છે


હો મળ્યો આ જન્મે મને તારો આ પ્યાર રે

માંગુ કુદરત નો કાયમ આભાર રે

હો મારા માટે તમે જાણે લીધો અવતાર રે

એક પળ દૂર ના જતા મારા યાર રે


હો જન્મો નું બંધન તારી રે સાથે

જીવશું અમે એક તારા રે માટે

જન્મો નું બંધન તારી રે સાથે

જીવશું અમે એક તારા રે માટે...

તને મળ્યા પછી દિલ ને રાહત છે

તને મળ્યા પછી દિલ ને રાહત છે

તારી ચાહત છે, તારી ચાહત છે

પગલી ચાહત છે, તારી ચાહત છે


તારી ચાહત છે, તારી ચાહત છે

તારી ચાહત છે, હૈયા માં ચાહત છે

તારી ચાહત છે, તારી ચાહત છે

તારી ચાહત છે, તારી ચાહત છે....


Chahat - Gaman Santhal

Singer : Gaman Santhal , Lyrics : Rajan Rayka & Dhaval Motan

Music : Jitu Prajapati , Label : Amara Muzik Gujarati