Bije Lagan Karta Pela Vichar Karje - Rajdeep Barot

 Singer & Lyrics: Rajdeep Barot

Music : Ajay Vagheshwari

Label : RAJDEEP BAROT OFFICIAL


Bije Lagan Karta Pela Vichar Karje Lyrics In Gujarati

| બીજે લગન કરતા પેલા વિચાર કરજે લિરિક્સ ગુજરાતીમાં |

 

તારે જે કેવું જાનુ મોઢે મને કેજે

તારે જે કેવું જાનુ મોઢે મને કેજે

લોકોની વાતોને મનમાં ના લેજે

દીધેલા વચન યાદ કરજે હો ...

બીજે લગન કરતા પેલા વિચાર કરજે

જાનુ લગન કરતા પેલા વિચાર કરજે


તારે જે કેવું જાનુ મોઢે મને કેજે

લોકોની વાતોને મનમાં ના લેજે

દીધેલા વચન યાદ કરજે હો ...

બીજે લગન કરતા પેલા વિચાર કરજે

જાનુ લગન કરતા પેલા વિચાર કરજે


કેમ કરી જાશે મારો તારા વિના જનમારો

તુજ મારી જિંદગીને તુજ મારો સહારો

કેમ કરી જાશે મારો તારા વિના જનમારો

તુજ મારી જિંદગીને તુજ મારો સહારો

ગુજરાતીબીટ.કોમ


જીવતે જીવત ના મારજે હો ...

બીજે લગન કરતા પેલા વિચાર કરજે

જાનુ લગન કરતા પેલા વિચાર કરજે


તારા લગનના જાનુ મળ્યા મને સમાચાર

 સળગી ગયો મારો સપનાનો સંસાર

તારા લગનના જાનુ મળ્યા મને સમાચાર

 સળગી ગયો મારો સપનાનો સંસાર


ઉપર વાળથી થોડી ડરજે હો ...

બીજે લગન કરતા પેલા વિચાર કરજે

જાનુ લગન કરતા પેલા વિચાર કરજે


તારે જે કેવું જાનુ મોઢે મને કેજે

લોકોની વાતોને મનમાં ના લેજે

દીધેલા વચન યાદ કરજે હો ...

બીજે લગન કરતા પેલા વિચાર કરજે

જાનુ લગન કરતા પેલા વિચાર કરજે