Avo Sajanji - Vikram Thakor

Singer: Vikram Thakor , Music: Harshad Thakor

Lyrics: Rajesh Solanki , Label: Zen Music

 

Avo Sajanji Lyrics in Gujarati

| આવો સાજણજી લિરિક્સ ગુજરાતીમાં |

 

હો ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો

હો ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો

સાંજણનો મારી સંદેશો રે લાવતો

પનીહારી પાણીડા ભરવાને હાલી

પનીહારી પાણીડા ભરવાને હાલી

એમાં મારી સાંજણનો અહેસાસ થાતો

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો


આવો સાંજણજી મારા દેશ

આવો સાંજણજી મારા દેશ


સુરજ ઊંગ્યોને આખી ધરતી લાગે ખીલવા

દિલ મારૂં કહેતું ચાલ જઈએ એને મળવા

હો સુરજ ઊંગ્યોને આખી ધરતી લાગે ખીલવા

દિલ મારૂં કહેતું ચાલ જઈએ એને મળવા

તારી મારી પ્રીતના રંગોને જોઈને

પ્રેમિયોના હૈયા પણ લાગ્યા છે ઝુમવા


સાત સુરોને હું તો ભેગા કરીને

સાત સુરોને હું તો ભેગા કરીને

એના રે રૂપના શમણાંઓ ભળતો

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો


દિલની આ ધડકન થઇ ગઈ બેચેન

ભુલી હું તો શુધ બુધ થઈને

વિરહની વેદના સાહીના સહાય રે

હવે તો પધારો મારા આંગણે

ગુજરાતીટ્રેક્સ.કોમ


લાલ પીળી ચુંદડીમાં મુખ તારૂં જોઈને

આભનો ચાંદલિયો પણ જોઈ સરમાતો

હો લાલ પીળી ચુંદડીમાં મુખ તારૂં જોઈને

આભનો ચાંદલિયો પણ જોઈ સરમાતો

વનના રે પંખીડા બોલવાને લાગ્યા

જયારે તારા આવવાના ભણકારા વાગ્યા


જયારે તને જોવું ત્યારે ભાન ભુલી જાતો  

જયારે તને જોવું ત્યારે ભાન ભુલી જાતો  

મળવા તને હું તો દોડીને આવતો

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો