Ghana Saval Chhe Mann Ma 2 - Lyrics in Gujarati /ઘણા સવાલ છે મન મા લિરિક્સ ગુજરાતીમાં/

Ghana Saval Chhe Mann Ma 2 Lyrics in Gujarati

/ઘણા સવાલ છે મન મા લિરિક્સ ગુજરાતીમાં/
 
રાધાને શ્યામ બે આજે મળી ગયા
હો રાધાને શ્યામ બે આજે મળી ગયા
શોધતા હતા જે જવાબ છે મળી ગયા
હો દિવસો જુદાઈના આજે વીતી ગયા
શોધતા હતા એ જવાબ છે મળી ગયા
હો દિલના રાજ બધા ખુલી ગયા
મળવાના સપના ઓ પુરા રે થયા
હો મળ્યા એ વાંકે બધું રે ભુલી ગયા
શોધતા હતા એ જવાબ છે મળી ગયા
શોધતા હતા એ જવાબ છે મળી ગયા  

હો કહીના શક્યા એ ઘણુ શરમાયા
જુવોને આજે મળવા છે આવ્યા
હો હસતા હતા પણ બોલી ના શક્યા
મનની વાતો ને હોઠે છે લાવ્યા
હો પ્રેમના સપના ઓ જોયા હતા
મળતા હતા પણ કહેતા નતા
હો દીલનો ધબકારો જાણે ચુકી રે ગયા
શોધતા હતા એ જવાબ છે મળી ગયા
હો શોધતા હતા જે જવાબ છે મળી ગયા

હો પ્રેમ પછીની આ પહેલી મુલાકાત છે
હતા જે દૂર હવે મળ્યો એનો સાથ છે
હો દિલના સવાલો ક્યાં કોઈથી છુપાઈ છે
શોધીયે તો એના જવાબ મળી જાય છે
હો વાત હવે દિલની એ સમજી રે ગયા
જુદા રહીને પણ જુદા ના થયા
હો એકજ ઈશારે ધણુ રે કહી ગયા
શોધતા હતા એ જવાબ છે મળી ગયા
હો શોધતા હતા જે જવાબ છે મળી ગયા
હો દિલના રાજ બધા ખુલી ગયા
મળવાના સપના ઓ પુરા રે થયા
હો મળ્યા એ વાંકે બધું રે ભુલી ગયા
શોધતા હતા એ જવાબ છે મળી ગયા
www.gujaratibit.com
હો શોધતા હતા જે જવાબ છે મળી ગયા  
હે શોધતા હતા જે જવાબ છે મળી ગયા

Ghana Saval Chhe Mann Ma 2 - Kishan Raval 
Check First Part Lyrics
Singer : Kishan Raval
Lyrics : Manoj Prajapati Mann
Music : Shankarbhai Prajapati
Label : Ap Digital Films