Daldu Chori Ne Gori Dial Kari Gai Lyrics In Gujarati દલડું ચોરી ને ગોરી ડીલ કરી ગઈ છે/


Daldu Chori Ne Gori Dial Kari Gai Lyrics In Gujarati

ડીલ કરી ગઈ છે ગોરી ડીલ કરી ગઈ છે
કિલ કરી ગઈ છે મને કિલ ડીલ કરી ગઈ છે
ડીલ કરી ગઈ છે ગોરી ડીલ કરી ગઈ છે
કિલ કરી ગઈ છે મને કિલ ડીલ કરી ગઈ છે

દલડું ચોરી ને ગોરી ડીલ કરી ગઈ છે
દલડું ચોરી ને ગોરી ડીલ કરી ગઈ છે  
દલડું ચોરી ને ગોરી ડીલ કરી ગઈ છે
ગોમડાની ગોરી મને કિલ કરી ગઈ છે


દલડું ચોરી ને ગોરી ડીલ કરી ગઈ છે
દલડું ચોરી ને ગોરી ડીલ કરી ગઈ છે  
ગોમડાની ગોરી મને કિલ કરી ગઈ છે
દલડું મારુ વિંધુ છે નેણ ના બાણે
ઘાયલ કરી ગઈ છે એતો ખરા ટાણે  
દલડું મારુ વિંધુ છે નેણ ના બાણે
ઘાયલ કરી ગઈ છે એતો ખરા ટાણે

ખારા દરિયામાં મીઠી જીલ કરી ગઈ છે
ખારા દરિયામાં મીઠી જીલ કરી ગઈ છે
ગોમડાની ગોરી મને કિલ કરી ગઈ છે

દલડું ચોરી ને ગોરી ડીલ કરી ગઈ છે
દલડું ચોરી ને ગોરી ડીલ કરી ગઈ છે
ગોમડાની ગોરી મને કિલ કરી ગઈ છે
ગોમડાની ગોરી મને કિલ કરી ગઈ છે

પરી પરલોક ની લાગેછે સિમ્પલ
મુખડું મલકાવી ને પાડે ડિમ્પલ
જોય એને ધડકે મારુ દિલ પૂર ગોમ
એનું સરનામું મારે જોઈ એનું નોમ  
દાલદા થી રુદિયાને સીલ કરી ગઈ છે
દાલદા થી રુદિયાને સીલ કરી ગઈ છે
ગોમડાની ગોરી મને કિલ કરી ગઈ છે
દલડું ચોરી ને ગોરી ડીલ કરી ગઈ છે
દલડું ચોરી ને ગોરી ડીલ કરી ગઈ છે
ગોમડાની ગોરી મને કિલ કરી ગઈ છે
ગોમડાની ગોરી મને કિલ કરી ગઈ છે

મનના હોંભળનાર ના રાખ કોઈ શંકા
તું હા પાડે તો દિલ ની ખાતે કરું લંકા
તન મન ધન હવે સઘળું છે તારું
તારા વિના હવે કોઈ નથી મારુ
મારા માંથી તું મને નીલ કરી ગઈ છે
મારા માંથી તું મને નીલ કરી ગઈ છે
ગોમડાની ગોરી મને કિલ કરી ગઈ છે
દલડું ચોરી ને ગોરી ડીલ કરી ગઈ છે  
દલડું ચોરી ને ગોરી ડીલ કરી ગઈ છે
ગોમડાની ગોરી મને કિલ કરી ગઈ છે

Daldu Chori Ne Gori Dial Kari Gai Lyrics - Kishan Raval
Singer - Kishan Raval
Lyrics - Kandhal Odedara,Naresh vayad
Music - Jackie gajjar
Label - Baavri Films
Producer- Zeel Joshi