Tame Aavsho Ke Nai Lyrics in Gujarati - Kishan Rawal
આ રિમજીમ વરસાદ ની અધુરી મુલકાત છોડી ગયા છો
તેમે અધ્વચ્ચે કેમ મારો સાથ છોડી ગયા છો
ઇન્તેઝાર મા તમારા શુ મારી મારી નાખશો
અમે મારી જૈશુ શુ ત્યારે અવશો
ઇન્તેઝર મા તમારા શુ મારી નાખશો
અમે મરી જૈશુ શુ ત્યારે અવશો
આંખો જોવે છે તમારી રાહે ...
તમે અવશો કે નઈ?
બહુ આવે છે તમારી રે યાદ
તમે અવશો કે નઈ?
મારી કિસ્મત માં લખાણી આ પ્રેમ ની અધુરી કહાની...
અપિને તેમે છો ગયા મારી હસ્તી આંખો ને પાણી
મને લગે સે પ્રેમ મારો ભૂલી રે ગયા શો
તમે કરેલા વાયદા તોદી રે ગયા શો
દિલ કરે મળવા ને ફરિયાદ
મળવા અવશો કે નઈ
બહુ આવે સે તમારી રે યાદ
તમે અવશો કે નઈ?
તમે અવશો કે નઈ?
હાથ માથી હાથ ચોડાવી ગયા માર દિલ ને રાડાવી
કેમ તમે જતા રે રયા આ વાત ના મને સામજાણી
મેં જોયા જે સપના તોદી રે ગયા શો
મને જીવવા ખાતર જીવતો ચોડી રે ગયા શો
મારા દિલ ના છે કેવા હાલ જોવા અવસો કે નઈ?
બહુ અવે સે તમારી રે યાદ
તમે અવશો કે નઈ?
તમે અવશો કે નઈ?
Tame Aavsho Ke Nai Song Lyrics in English
Aa Rimjim Varsad Ni Adhuri
Mulakat Chhodi Gya Chho
Tame Adhvachche Kem Maro
Sath Chhodi Gya Chho
Intezar Ma Tamara
Shu Mari Nakhasho
Ame Mari Jaishu
Shu Tyare aavsho
Intezar Ma Tamara
Shu Mari Nakhasho
Ame Mari Jaishu
Shu Tyare aavsho
Ankho Jove Chhe
Tamari Raah...
Tame Aavsho Ke Nai?
Bahu Aave Chhe
Tamari Re Yaad
Tame Aavsho Ke Nai?
Mari Kismat Ma Lakhani Aa Prem Ni Adhuri Kahani
Apine Tame Cho Gaya Mari Hasti Ankho Ne Pani
Mane Lage Se Parem Maro bhuli re Gaya Sho
Tame Karela Vayda Todi re gaya Sho
Dil Kare Malava Ne Phariyad
Malava Avso ke nai
Bahu Ave Se Tamari Re Yaad
Tame Aavsho Ke Nai?
Tame Aavsho Ke Nai?
Hath Mathi Hath Chodavi Gaya Mara Dil Ne Radavi
Kem Tame Jata Re Raya Aa Vat Na Mane Samjani
Me Joya Je Sapna Todi Re Gaya Sho
Mane Jivava Khata Jivto Chodi Re Gaya Sho
Mara Dil Na Keva Se Hal Jova Avso Ke Nai?
Bahu Ave Se Tamari Re Yaad
Tame Aavsho Ke Nai?
Tame Aavsho Ke Nai?
________________________________
તમે આવશો કે નઈ? - કિશન રાવલ
Song - Tame Aavsho Ke Nai?
Singer - Kishan Rawal
Music - Dhaval Kapadia
Lyrics & Compose - Rajvinder Singh
Copyright & Label - Karma Vision
------------------------------------------------------
Tame Aavsho Ke Nai Lyrics Kishan Rawal,
Tame Aavsho Ke Nai Lyrics in english Kishan Rawal,
Tame Aavsho Ke Nai song Lyrics Kishan Rawal,
Tame Aavso Ke Nai Ringtone Download
Tame Aavso Ke Nai Mp3 Download